________________
૨૨૪
લપટાણે રમણીના સંગમાં લુંટાણાભર બજાર, રતિ એક ધર્મ રહો નહિ, પ્રભુ કરે વિસ્તાર....તે મુજ. ૧૦ માલમત્તા ધન મેળવ્યું, જીવે અનંતીવાર, મારું મારું મૂઢ કરી રહ્યો, દુઃખ છે, અપરંપાર..તે મુજ. ૧૧ કર્મ કઠેર બાંધી કરી, ભેળું કર્યું ધનધાન્ય, પ્રાણુ જતાં પણ ન પચખીયા, આવી નહિ શુદ્ધ સાન...તે મુજ. ૧૨ કેધ માન કીધાં ઘણ, રાખે ખાર અપાર, કપટકળા કાયમ કેળવી, ભટ ભવ મેઝાર....તે મુજ. ૧૩ માન અને મગરુબીમાં. મજબુત મેળવ્યાં મેં પાપ, અહંકાર ધર્યો મેં અંગમાં જગ્યા નહિ પ્રભુ (તુમ)જાપ...તે મુજ મેટાઈના મધુપાનથી, પૂરે થયે જડ વંક, જા નહિ જૈન ધર્મ મેં, વળે પાપને પંથ...તે મુજ. ૧૫ રએ પચ્ચે રહ્યો રાગદ્વેષમાં, વાણું અધિક ઉલ્લાસ, સત્યવસ્તુ સમજે નહિ, મૃગ પડયે, જેમ પાશ...તે મુજ. ૧૦ વ્રત પચ્ચકખાણ લઈ ભાંગીયા, આપી ગુરુજીને ગાળ, જ્ઞાનદાતાને દગો દીધે, કુઠાં ચઢાવ્યા આળ તે મુજ. ૧૭ લાભે ને લેભે મેં જીવડા ઉગાર્યા નહિ એક, શૈદ્ર ધ્યાન હૃદયે ધરી માર્યા જીવ અનેક તેમુજ. ૧૮ ભેળા જીવે ભરમાવીને; અશુદ્ધ કર્યો આચાર, ધર્મ તણે દ્વેષી થયે, કર્યો ઢગ અપાર તે મુજ. ૧૯ એ આદિ અવિનય અતિ કીધા કહેતાં નવે પાર ચરમ જિનેશ્વરની સાક્ષીએ, આલેઉં છું નિરધાર...તે મુજ. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org