________________
૨૨૩
આલેચના
પ્રથમ નમુ અરિહંતને બીજે સિદ્ધ ભગવંત, ત્રીજા ગુરુ ગુણવંતને, મેં કીધા પાય અનંત.
તે મુજ મિચ્છામિ દુકકડે આલેઉં પાપ તમામને, અનંત સિદ્ધોની શાખ, કૃત્ય અઘાર મેં કીધાં, ઉઘાડી નહીં આંખતે મુજ ૨ ત્રણ સ્થાવરને મે હણ્યા, કરવાને મુજ સુખ, જીવ કાયાથી જુદા કીયાં, દીધા અનંત દુખતે મુજ. ૩ પૃથ્વીના પેટ મેં ફેડ્યાં તેડીતરૂવર ડાળ; અગ્નિ આરંભ કીધા ઘણા છેડાવ્યા ધાન્તા બાળ..તે મુજ. ૪ પગ પંખી પકડી તેડીયા, છેદ્યા કંઈકના શિષ, કંઈકને મસળી મારીયા, કંઈક પર કરી રીસ...તે મુજ, ૫ જુઠું બે જશ ખાટવા, મલક મન માંય, હસી હસી કર્મ બાંધીયાં, પસ્તાવો બહુ થાય...તે મુજ. ૬ માન મૂકી વટને કારણે, વળી ભરવા મુજ પેટ. આડું અવળું ઘણું વેતયું, ભાન ભૂલી ગયા છે, તે મુજ. ૭ ચેરી તણી ચીજો સંઘરી, કીધે ઘાત વિશ્વાસ, વિષચતણે ચદ્ધિ થયે, (કંઈકના) કાયા સત્યાનાશ ..તે મુજ. ૮ આ ભવ પર ભવ ભેગવ્યા, કામગ અપાર, અંધ બચે અતિ વિષયમાં, ન બે કાંઈ વિચારતે મુંજ. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org