________________
સર
વીર જિનના ચૌદ સ્વપ્નનું સ્તવન
રાયરે સિદ્ધારથ ઘેર પટરાણી નામે ત્રિશલા સુલક્ષણી એ, રાજભુવન માંહે પલંગે પાઢતાં ચઉદ સ્વપ્ન રાણીએ લહ્યાં એ. ॥૧॥ પહેલેરે સ્વપ્ન ગયવર દીઠે ખીજે વૃષભ સાહામણા એ; ત્રીજે સિંહ સુલક્ષણા દીઠો, ચોથે લક્ષ્મીજી દેવતા એ. ારા પાંચમે પંચ વરણી ફુલની માળા, છઠ્ઠે ચંદ્ર અમીય ઝર્યાં એ, સાતમે સૂરજ આઠમે ધ્વજા, નવમે કળશ અમીય ભ એ. ૫ા પદ્મ સરેાવર દશમે દીઠું, ખીરસમુદ્ર અગિયારમેએ, દેવ વિમાન તે બારમે દીઠું, રઝણુ ઘંટા વાજતાં એ. ૫૪ા રત્નના રાશિ તે તેરમે દીઠ, અગ્નિશીખા દીડી ચદમે એ, ચૌદ સ્વપ્ન લહી રાણીજી જાગ્યાં, રાય સમેવડ પહાંચીયાં એ. ાપા સુણ્ણા રે સ્વામી . મે તે સેણલાં લાધ્યાં, પાછલી રાત રળિયામણી એ; રાય રે સિદ્ધારથ પંડિત તેડયા, કહારે પડિત ફળ એહનાં એ. ॥૬॥ અમ કુળ માંડણુ તુમ કુળ દીવા, વ'તા તીર્થંકર જન્મશે એ; જે નર ગાવે તે સુખ પાવે, આનંદ રગ વધામણાં એ. un
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org