________________
२२१
વળ્યા તારણેથી પ્રભુ નેમનાથ, હણી કામિની કલ્પના જગનાથ, ખરે આશરો પા જીનેન્દ્ર તારો, દુખી દાસને દુઃખથી રે ઉગારે! ૧૧ નમું ત્રિશલાનંદ આનંદકારી, ક્ષમાથી ભરી હે પ્રભુ, મૂતિ તારી કરૂં વિનંતી હે પ્રભુ, હાથ જોડી, નમું હું નમુ આપને માન મોડી ! ૧૨ સ્તુતિ જિનની ભાવથી જેહ ગાશે મુનિ કહે છે તે મુક્તિમાં જાશે,
(દોહરે) એ ચોવીસે જનતણું, લેતા નિત્ય નામ ગ, શેક સંકટ ટળે, સિદ્ધ હવે સહુ કામ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org