________________
૨૨૦
મારી આ
નમે ઇદ્ર ને ચંદ્ર નાગેન્દ્ર સૂરે, મારી આ શ્રેયાંસજી સર્વ પૂરે, હરે વાસના માહરી વાસુપૂજ્ય, ખરે દેવ તું છે, પ્રભુ જગત પૂજ્ય! ૬
માહરી કયા ૬
પ્રભુ વિમળનાથ છો વીતરાગી, તુમ જાપથી જાય દારિદ્ર ભાગી, ક્ષમા ધર્મને તે ધર્યો અનંતનાથ હરે દુઃખ મારા કહું જોડી હાથ ! ૭
સદા શાંતિ શાંતિજિનેન્દ્ર છે ધર્મનાથ, કરી શાંતિ શાંતિ દુખને નિવારી, કૃપા કુથમાં કુંથુજીવને બચાવી, દયા રાખજે દાસની અજ ધારી ! ૮
અરિ નારાજે શ્રી અરનાથ મારા, જ! જાપ તે ભાવથી હું તમારા, પ્રભુ મલ્લિ જિનેન્દ્ર કલ્યાણકારી. દીપે દેહ પચીસ ધનુષ્ય ધારી ! ૯
દયાળુ મુનિ સુવ્રતનાથ સાચા, ખરે જગતના ઠાઠ છે, સર્વ કાચા, નમાવું નમિ નાથને શિર મારું, પ્રભુ નામ કલ્યાણકારી તમારૂં, ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org