SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રી વીસ જિનની સ્તુતિ કષભ અજિત જિનનાથ, સંભવ અભિનંદના ! સુમતિ પમ સુપાર્શ્વ, ચંદ્ર પ્રભુ વંદના (૨) ૧ સુવિધિ શીતળ શ્રેયાંસ કે, વાસુપૂજ્ય ધ્યાઈએ ! વિમળ અનંત ધર્મનાથ શાનિત ગુણ ગાઈએ (૨) ૨ કુંથું અરં ચ મલ્લિનાથ, મુનિસુવ્રત નિર્મલ નમિ અરિષ્ટ નેમિનાથ પાશ્વ મહાવીર ભલા (૨) ૩ એ ચોવીસીના નામકે, નિત્ય પ્રત્યે ધ્યાઈ એ ! જન્મમરણ દુખ દૂર, મુક્તિ પદ પાઈએ (૨) ૪ એ ચોવીસીનાં નામકે, નિત્ય પ્રત્યે ભજે હિંસા જુઠ અદત્ત, મૈથુન પરિગ્રહ તો વસ તે વાંદુ વિહરમાન, ઈગ્યારે વંદુ ગણધરા ! બે કર જોડી નમું શિશ કે, સાચા જીનેશ્વરા. (૨) ૬ કવીશ્વર કહે કરજેડ, સુણેરે ભવિ પ્રાણીયાં ! કહરણ એ ઉપાય કે જગમાંહી જાણીયા (ર) ૭ સાચો શ્રી જિન ધર્મ, કુવ્યસનમાં જે વસ્ય ! ચા કુકર્મની ચાલ, ચોરાશીમાં ભટકી (ર) ૮ ભયે અને તે કાળ કે, ધર્મવિના કુતિમાં ! પ્રભુજી કરજે મુજ પર મહેર, કે મેલજો મુક્તિમાં ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy