________________
૨૧૭
અતુલ સુખકી લહેરમે પ્રભુ લીન રહે નિરંતર,
ધર્મ ધ્યાનથી સિદ્ધ દર્શન નમે. ૧૪ ધ્યાન ધુપ મને પુષ્પ પરચેન્દ્રિય હતાશન,
ક્ષમા જાપ સંતેષ પૂજા, પુજો દેવ નિરંજન, નમે. ૧૫ તુહે મુક્તિ દાતા કર્મઘાતા ! દીન જાણી દયા કરે? સિદ્ધારથ નંદન જગત વંદન મહાવીર જીનેશ્વર...નમે. ૧૬
શ્રી અરિહંતની સ્તુતિ નમું નમું રે દેવ અરિહંતા !
નમું નમું રે દેવ અરિહંતા ! પ્રભુ શિવ રમણી કે કંતારે નમું (૨) ના ઘનઘાતી કરમ સબ હંતા (૨) સબ જાનત કેવળવંતા, નમુ. પ્રભુ શિવ રમણી કે કંતારે, નમું (૨) ારા પ્રભુ અતિશય, ચેત્રીસ સેહતા, પ્રભુ તીન ભવનમેં મહંતરે નમું.... પ્રભુ શિવ રમણ કે કંતારે, નમું (૨) ફા એક જોજન વાણી વરસંત, (૨) ચાર તીરથની સ્થાપના કરતાં રે નમું.... પ્રભુ શિવ રમશું કે કંતારે, નમું (ર) ૪ ત્રિલેકઋષિ તનમનસે નમંતા (૨) શિવ દીજે શ્રી ભગવંતારે નમું.... પ્રભુ શિવ રમશું કે કતારે, નમું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org