________________
૨૧૦
સ્વાધ્યાયરક્ત દુરિતૌઘ વિદારનાર,
સંસાર પાર કરનાર સુધર્મધાર. જે છે સુસંત ગુણવંત મહંત તેને,
કાયા વયે મન થકી નમું વારંવાર. ૩૭
અનુષ્યપ દેવ ગુરુ તથા ધર્મ, આરાધીને સુભાવથી, કલ્યાણ ધ્યેયન સાધું, બીજી આશા કંઈ નહિ. ૩૮
શાર્દૂલ વિક્રીડિત છેલ્લા શ્વાસ સુધી નિરંતર રહો, આ સંયમી ભાવના. આધ્યાત્મ સ્થિતિમાં વહે મુજ ઉરે, કલ્યાણની સાધના આવે કાળ ભલે વિપદ શિર પડે, ના દુઃખ કે વાસના, થાજો પ્રાપ્ત સુધર્મ અંત સમયે, એકે બીજી આશ ના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org