SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ (માલિની, સકલ સુભગ વણે દુઃખ સસાર તીર્ણ, અચલ સુખસ્વરૂપ સિદ્ધિસ્થાન પ્રપન્ન વિગત સકલ કર્મ જ્યાં નથી જમ ધર્મ. જિનપતિ ગુણ ગાઉ, તે જ સર્વશના હું. ૩૧ વસંતતિલકા છત્રીસ સદ્ગુણ ધરી સમભાવ યુક્ત, જ્ઞાન ક્રિયાપર સુવાચક શાસ્ત્રપૂર્ણ, સંધ દાન કરતાં જગ જંતુઓને, આચાર્ય કીતિધરને મુજ વંદના હે. ૩૨-૩૩ વસંતતિલક પાખંડ ભંગ કરતાં અગિયાર અંગે. શીખી સુયુદ્ધ કરતા નિજ કર્મ સંગે, શંકા નિવારી જનને નિજ ધર્મ સ્થાપે. નિર્મોહી દત્ત નમું પાઠક સાધુજીને ૩૪-૩૫ જ્યાં નિત્ય પાંચ સમિતિ ત્રણ ગુપ્તિભાન, ને ત્યાગ સંયમ, ક્રિયા ધનનાં નિધાન. જ્યાં ક્ષાન્તિ કેપ સમવા જલના સમાન, તે ધ્યાન; પાપ વિકથા હણવા કૃપાછું ૩૬ ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy