SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીવરાશીની સાય હવે રાણી પદમાવતી, જીવરાશિ ખમાવે છે જાણપણુ જગતે ભલી વેળાએ આવે છે તે મુજ મિચ્છા મિ દુક્કડં ૧ ભવ અનંતાએ કરી, અરિહંતની શાખ છે જે મે જીવ વિરાધિયા, ચોરાશી લાખ છે તે મુજ રા સાત લાખ પૃથ્વી તણ, સાતે અપકાય, સાત લાખ તેઉ કાયના, સાતે વળી વાય છે તે મુજ. ૩ દસ લાખ પ્રત્યેક વનસ્પતિ, ચઉદે સાધારણ છે બેં, તે, ચૌદ્રિ જીવના બે બે લાખ વિચાર છે તે મુજ. દેવતા તિર્યંચ નારકી ચાર ચાર લાખ પ્રકાશી; ચઉદ લાખ મનુષ્યના, એમ લાખ ચોરાશી તે મુજ પા ઈણિ ભવે પરભવે સેવિયાં, જે પાપ અઢાર છે ત્રિવિધ ત્રિવિધે કરી પરિહરૂ, દુર્ગતિનાં દાતાર છે તે મુજ. દા હિંસા કીધી જીવની બેલ્યા મૃષાવાદ છે દેષ અદત્તા દાનના, મૈથુન ઉન્માદ છે તે મુજ. શાળા પરિગ્રહ મેળવ્યે કારમો, કીધે ક્રોધ વિશેષ છે માન માયા લેભ મેં કર્યા, વળી રાગ ને દ્વેષ છે તે મુજ. ૮ કલહ કરી જીવ દુભવ્યા, દીધાં કુડાં કલંક, નિંદા કીધી પારકી, રતિ અરતિ નિશંક છે તે મુજ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy