________________
૧૯૭
તેહ સ્વરૂપને અન્ય વાણું તે શું કહે ? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જે. અપૂર્વ ૨૦ એહ પરમપદ પ્રાપ્તિનું ધર્યુ ધ્યાન મેં, ગજા વગરને હાલ મને રથરૂપ જે; તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ છે. અપૂર્વ. ૨૧
–શ્રીમદ રાજચંદ્ર વવાણિયા સં. ૧૯૫૩
જડ ચેતન સ્વભાવ જડથી ભિન્ન તન્યાત્મક સ્વભાવના પ્રગટ અનુભવરૂપ) જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ કઈ કઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. ૧ જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તમ, પ્રગટ અનુભવરૂપ છે. સંશય તેમાં કેમ ? જે જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હેય. બંધ મક્ષ તે નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ ન કેય ૩ બંધ મોક્ષ સોગથી, જ્યાં લગી આત્મ અભાન પણ નહિ ત્યાગ સ્વભાવને, ભાખે જિન ભગવાન. ૪ વતે બંધ પ્રસંગમાં, તે નિજ પદ અજ્ઞાન. પણ જડતા નહિ આત્મને; એ સિદ્ધાંત પ્રમાણુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org