SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત, જીવ ખંધન જાણે નહી', 'કેવા જિન સિદ્ધાંત. પ્રથમ દેહ દૃષ્ટિ હતી, તેથી ભાસ્યા દેહ. હવે ષ્ટિ થઈ આત્મમાં ગયે દેહથી નેહુ. જડ ચેતન સંયેાગ આ ખાણુ અનાદિ અનંત, કંઈ ન કર્યાં તેહને ભાખે જિન ભગવ’ત. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહી' નાશ પણ તેમ, અનુભવથી તે સિદ્ધ છે ભાખે જિનવર એમ. હાય તેઢુના નાશ નહિ, નહીં તેહ નહિ હોય, એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. ૧૦ પરમ પુરુષ પ્રભુ સદ્ગુરૂ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું જ્ઞાન નિજ તેને સદા પ્રણામ. ૧૧ –શ્રીમદ્ રાજચંદ્ર શ્રી સદ્ગુરુ ભકિત રહસ્ય Jain Education International ७ દારા હે પ્રભુ ! હે પ્રભુ ! શુ' કહું, દીનાનાથ દયાળ, હું તે દોષ અનંતને, ભાજન છુ કાળ. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સવ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહુ. પરમ સ્વરૂપ. નથી આજ્ઞા ગુરૂદેવની, અચળ કરી માંહી, આપ તણે! વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહી જોગ નથી સત્સંગના, નથી સસેવા જોગ કેવળ અણુતા નથી, નથી આશ્રય અનુયેગ, For Private & Personal Use Only ८ ૨ www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy