SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ કેશ, રોમ, નખ કે, અંગે શગાર નહીં, દ્રિવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ છે. અપૂર્વ. ૯. શત્રુ મિત્ર પ્રત્યે વતે સમદર્શિતા, માન અમાને વતે તે જ સ્વભાવ જે, જીવિત કે મરણ નહીં ચૂનાધિકતા, ભવ મેક્ષે પણ શુધ્ધ વતેસમભાવ જે. અપૂર્વ. ૧૦ એકાકી વિચરતે વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંગ છે, અડેલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રને જાણે પામ્યા પેગ જે. અપૂર્વ. ૧૧ ઘેર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ જે, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વ માન્યા પુલ એક સ્વભાવ જે. અપૂર્વ ૧૨ એમ પરાજય કરીને ચારિત્રમોહને આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે, શ્રેણુ ક્ષમતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુધ્ધ સ્વભાવ છે. અપૂર્વ. ૧૩ મેહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સિથતિ ત્યાં જ્યાં ક્ષીણ ગુણસ્થાન જે. અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે. અપૂર્વ. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy