________________
૧૯
આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તે વતે દેહપર્યત જે, ઘર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાને અંત જે. અપૂર્વ. ૪ સંચમના હેતુથી યોગ પ્રવર્તન, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન ને, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જે. અપૂર્વ. ૫ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનને ક્ષેભ જે, દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વિલેભ જે. અપૂર્વ. ૬ ક્રોધ પ્રત્યે તે વાતે કોસ્વભાવતા, માન પ્રત્યે તે દીનષ્ણુનું માન જે, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લેભ પ્રત્યે નહી લેભ સમાન જે. અપૂર્વ. ૭ બહુ ઉપસર્ગક્ત પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચકી તથાપિ ન મળે માન , દેહ જાય પણ માયા થાય ન રેમમાં, લાભ નહીં છે પ્રબળ સિદ્ધિ નિદાન જે. અપૂર્વ. ૮ મગ્નભાવ મુંડભાવ સહ અસનાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિધ્ધ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org