SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ષટ સ્થાનક સમજાવીને, ભિન્ન બતા આપ. મ્યાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ. ૧૨૭ ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષટ સ્થાનક માંહિ. વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ ૧૨૮ આત્મબ્રાંતિ સમરગ નહીં, સદ્દગુરૂ વૈદ્ય સુજાણ, ગુરૂ આજ્ઞા સમ પથ્ય નહીં, ષધ વિચાર. ૧૨૯ જે ઈચ્છો પરમાર્થ તે, કરે સત્ય પુરૂષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદે નહીં આત્માર્થ. ૧૩૦ નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નેય નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવા સય. ૧૩૧ નય નિશ્ચય એકાંતથી. આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં, બને સાથે રહેલ. ૧૩ર ગ૭ મતની જે કલ્પના, તે નહી સદ્વ્યવહાર ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહીં સાર. ૧૩૩ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માગભેદ નહીં કે ઈ. ૧૩૪ સર્વજીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય, સદ્દગુરૂઆજ્ઞા નિજદશા, નિમિત્ત કારણ માંય. ૧૩૫ ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વને, રહે શાંતિમાં સ્થિત. ૧૩૯ મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ ન મેહ, તે પામર પ્રાણ કરે, માત્ર જ્ઞાનીને દ્રોહ. ૧૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy