________________
૧૯૧
શુદ્ધ બુદ્ધ, ચિતન્ય ઘન સ્વયં જ્યતિ સુખધામ, બીજું કહીએ કેટલું? કર વિચાર તે પામ ૧૧૭ નિશ્ચય સર્વે જ્ઞાનીને; આવી અત્ર સમાય ધરી મીનતા એમ કહી; સહજ સમાધિમાંય. ૧૧૮
શિષ્ય બેધ બીજ પ્રાપ્તિકથન) સદ્ગુરૂના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂપ, અજર, અમર, અવિનાશીને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦ કર્તા–ભક્તા કર્મને, વિભાગ વતે ક્યાંય વૃત્તિ વહિ નિજભાવમાં, થયે એ-કર્તા ત્યાંય. ૧૨૧ અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારૂપ, કર્તા-ભોકતા તેહને નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨ મેક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પથ સમજાવ્ય સંક્ષેપમાં, સફળ માર્ગ નિગ્રંથ. ૧૨૩ અહે! હે ! શ્રી સદ્દગુરૂ, કરૂણસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહે-ઉપકાર. ૧૨૪ શું પ્રભુચરણકને ધરૂ? આત્માથી સો હીન, તે તે પ્રભુએ આપી; વસ્તુ ચરાધીન, ૧૨૫ આ દેહાદ અશ્વી વલે પ્રભુ આધીન શાસ, દાસ હું દાસ છું. તેહ પ્રભુને દીન. ૧૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org