________________
૧૯૦
ષટ પદના પદ પ્રશ્નતે, પૂછયા કરી વિચાર; તે પદની સર્વાગતા, મેક્ષ માર્ગ નિરધાર. ૧૦૬ -જાતિ વેષને ભેદ નહીં; કહ્યા માર્ગ જે હોય, સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કેય. ૧૦૭ કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ, ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. ૧૦૮ તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરૂ બંધ, તે પામે સમક્તિને, વતે અંતર શોધ. ૧૯ મતદર્શન આગ્રહ તજી, વતે સદ્દગુરૂક્ષ, લહે શુદ્ધ સમક્તિ , જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ વતે નિજસ્વભાવને, અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમતિ. ૧૧૧ વર્તમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રને, વીતરાગપદવાસ. ૧૧૨ કેવળ નિજસ્વભાવનું, અખંડ વતે જ્ઞાન કહિયે કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩ કેટી વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ, અનાદિને, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ છુટે દેહાધ્યાસ તે, નહીં કર્તા તું કર્મ, નહી લેતા તું તેહને, એજે ધર્મને મર્મ. ૧૧૫ એજ ધર્મથી મેલ છે, તું છો મેક્ષ સ્વરૂપ, અનંત દન રૂાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org