SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ. સમજુ મક્ષ ઉપાય તે ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬ (સમાધાનઃ સદ્દગુરૂ ઉવાચ). પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે, પ્રતીત થાશે મેપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭ કર્મભાવ અજ્ઞાન સમ, મોક્ષભાવ નિવાસ, અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮ જે જે કારણ બંધના તેહ બંધને પંથ તે કારણ છેદક દશા; એક્ષપંથ ભવ અંત. ૨૯ રાગ દ્વેષ અજ્ઞાન એક મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષને પથ. ૧૦૦. આત્મા સત્ ચૈતન્યમય; સર્વાભાસરહિત, જેથી કેવળ પામિયે, મેલપંથ તે રીત. ૧૦૧ કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મેહનીય હણાય તે કહું પાક. ૧૦૨ કર્મ મેહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ, હણે બધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩ કમબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ, પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શું સંદેહ ? ૧૦૪ છોડી મત દર્શન તણું, આગ્રહ તેમ વિકલ્પ, ” કહો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy