________________
૧૮૦
પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહી, પરાક્ષ જિન ઉપકાર; એ લક્ષ થયા વિના. ઉગે ન આત્મવિચાર. ૧૧ સદ્દગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર છે, સમયે જિન સ્વરૂપ. ૧૨ આત્માદિ અસ્તિત્વના, એહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સશુગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. ૧૩ અથવા સદ્દગુરુએ કહ્યું, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાગ. ૧૪ રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મેક્ષ, પામ્યા એમ અનંત છે, ભાંડુ જિનનિર્દોષ. ૧૫ પ્રત્યક્ષ સદ્દગુરુગથી, સ્વછંદ તે કાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણું થાય. ૧૬ સ્વછંદ, મત આગ્રહ તજી, વતે સશુલક્ષ, સમક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭ માનાદિક શત્રુ મહા, નિજ ઈદે ન મરાય, જાતાં સશુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ જે સદ્દગુરુ ઉપદેશથી, પાપે કેવળજ્ઞાન, ગુરૂ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન, ૧૯ એ માર્ગ વિનયતણે, ભાગ્યે શ્રી વીતરાગ. મૂળ હેતુ એ માર્ગને, સમજે કેઈ સુભાગ્ય. ૨૦ અસદ્દગુરૂ એ વિનયને, લાભ લહે જે કાંઈ મહામહનીય કર્મથી, બુડે ભવજળમાંહિ. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org