SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર, હેય મતાથી જીવ તે, અવળે લે નિર્ધાર. ૨૨ હેય મતાથી તેહને, થાય ન આતમ લક્ષ, તેહ મતાથીના લક્ષણે, અહીં કહ્યાં નિરપેક્ષ. ૨૩ મતાથીના લક્ષણે બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહી, તે માને ગુરૂ સત્ય, અથવા જિનકુળધર્મના, તે ગુરુમાંજ મમત્વ. ર૪ જે જે જિનદેહપ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ, વર્ણન સમજે જિનનું, રેકી રહે નિજ બુદ્ધિ. રપ પ્રત્યક્ષ સદ્ગુરુગમાં, વર્તે દષ્ટિ વિમુખ, અસદ્ગુરુને દઢ કરે, નિજમાનાથે મુખ્ય. ૨ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, માને નિજમત વેષમાં, આગ્રહ મુક્તિદાન. ૨૭ લહું સ્વરૂપ ન વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહી પરમાર્થને લેવા લૌકિક માન. ૨૮ અથવા નિશ્ચયનય, ગ્રહે. માત્ર શબ્દની માંય લેપે સદ્વ્યવહારને, સાધન રહિત થાય. ર૯ જ્ઞાનદશા પાપે નહીં, સાધનદશા ન કાંઈ પામે તેને સંગ જે તે બુડે ભવમાંહિ. ૩૦ એ પણ જીવ મતાર્થમાં, નિજ માનદિ કાજ પામે નહીં પરમાર્થને, અન–અધિકારીમાંજ. ૩૧ નહીં કષાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણું મધ્યસ્થતા, એ મતાથી દુર્ભાગ્ય. ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy