________________
૧૭૮
પંચ પરમેષ્ટિની આરતી
આનંદ મંગળ કરું આરહી, સ ંત ચરણની સેવા, શિવ સુખ કારણ, વિઘ્નનિવારણ, પ'ચ પરમેષ્ટિ દેવા,આનદ ૫૧ પહેલી આરતી અરિહંત દેવા, કમ ખપે તખેવા, ચાસઠ ઈંદ્ર કરે તુમ સેવા, વાણી અમૃત મેવા, આનંદ૦ ૫ મીજી આરતી સિદ્ધ નિરંજન, ભંજન ભવ ભય કેરા ! ચિદ્યાનંદ સુખકંદ અખંડિત, મિટે ભવેાભવ ફેરા. આનંદ૦ ઘા ત્રીજી આરતી શ્રી આચાર્ય, છત્રીશ ગુણુ ગંભીરા; સ’ધ શિરામણી સાહે ક્રિનમણી, દે હિતધ અનેરા.આનદ; uષ્ઠા ચેાથી આરતી ઉપાધ્યાયજી, ભગે ભણાવે એવા ! સુત્ર અર્થ કરે તખેવા, સેવા, કરે તસ દેવા, આનંદ૦ પ્રપા પાંચમી આરતી સવ સાધુજી, ભારડ પંખી જેવા; મહાવ્રત પાળે દુષણ ટાળે, અવિચલ શિવસુખ લેવા, નદાદ્દા
ભાવ ધરીને ગાવે આરતી, પંચપરમેષ્ટિ દેવા; વિનયચંદ્રમુનિ ગુણ ગાવે, લેષા શિવ સુખ મેવા, આનદબાળા
Jain Education International
'
For Private & Personal Use Only
www.jainelibrary.org