SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ પંચ જ્ઞાનની આરતી જય પારસ દેવા, પ્રભુ જય પારસ દેવા, સુરનર કરે તુજ સેવા, (૨) ત્રણ જુગના દેવા... જયદેવ જયદેવ. ૧ પહેલું રે મતિ જ્ઞાન, અઠ્ઠાવીસ ભેદે.પ્રભુ (૨) અટકર્મને છેદે, (૨) પાપનાં દળ ભેદે, જયદેવ જયદેવ૦૨ બીજુ રે શ્રુતજ્ઞાન, ચૌદસ ભેદે પ્રભુ (૨) ચૌદ પુરવધર સુદ્ધા (૨) ભાંગે ભવભ્રંધા, જયદેવ જયદેવ૦૩ ત્રીજી રે આરતી અવધિ જ્ઞાન કેરી...પ્રભુ (૨) મટાડે ભવની ફેરી, (૨) સેવા કરું તારી, જયદેવ જયદેવ૦૪ ચેથી રે આરતી, મન પર્યવ જાણે.....પ્રભુ (૨) દેય ભેદ એ નાણે. (જ્ઞાન) મુક્તિસુખ લેશે, જયદેવ જયદેવ૫ પાંચમી રે આરતી, કેવળ એક ભાંખ્યું....પ્રભુ (૨) અખંડ સુખ જેણે ચાખ્યું,(૨) અજરામર રાખ્યું, જયદેવ. ૬ આરતી રે પંચજ્ઞાન કેરી જે કઈ ગાશે..પ્રભુ (૨) સમક્તિ શુદ્ધ અભ્યાસે, (૨) સૌભાગ્ય ગુણ ગાશે, જયદેવ. ૭ ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy