________________
૧૭૧
શ્રી રત્નાકર પચ્ચીશી
(હરિગીત છ ંદ)
મંદિર છો મુક્તિ તણાં, માંગલ્ય ક્રીડાના પ્રભુ ! ને ઈંદ્ર નરને દેવતા, સેવા કરે તારી વિભુ ! સજ્ઞ છો સ્વામી વળી શિરદાર અતિશય સના ઘણું જીવ તુ ધણું જીવ તુ, ભંડાર જ્ઞાનકળા તણા.
ત્રણ જગતના આધારને, અવતાર હે ! કરૂણા તણાં, વળી વૈદ્ય ! હે દુર્વાર આ, સંસારનાં દુ: ખેા તણાં, વીતરાગ વલ્લભ વિશ્વના, તુજ પાસ અરજી ઉચ્ચરૂ', જાણા છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરૂ. ૨
શું બાળક માબાપ પાસે, બાળક્રીડા નવક, ને મુખમાંથી જેમ આવે, તેમ શું નવ ઉચ્ચરે ! તેમજ તમારી પાસ તારક, આજ ભાળા ભાવથી, જેવુ બન્યું તેવું કહુ, તેમાં કશું પેટુ નથી. ૩
મેં દાન તેા દીધું નહિ ને, શિયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા નહિ, શુભ ભાવ પણ ભાગ્યે નહિ ! એ ચાર ભેદે ધમાંથી, કાંઈપણ પ્રભુ મેં નવ કર્યું, મારું ભ્રમણ ભવસાગરે, નિષ્ફળ ગયુ. નિષ્ફળ ગયું. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org