SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ નવ સરા હારસમાન, શિયલનાપુંજ, જગતશિરોમણિ, ત્રિભુવનતિલક સમવસરણના સાહેબ, સરસ્વતીના તુરંગ, ગણધરના ગુરૂરાજ, છકાયના છત્ર, ગરીબના નિવારણહાર, મેહના ઘરંટ, વાણીના મસરેવર, સાધુના સેહરા, લેકના અગ્રેસર, અલકના નિરીક્ષણહાર, બાસિતના શરણાગત, મેક્ષના દાનેશ્વરી, ભવ્ય જીવના લોચન, સંતોષના મેરૂ સુજશના કમલ, સુખના સમુદ્ર, ગુણના હંસ, શબ્દના કેસરી, જમના જિતણહાર, કાળના ભક્ષણહાર, મન્મથના અંકુશ, મનુજના કલ્પવૃક્ષ, સમદષ્ટિના માતાપિતા, ચતુર્વિધ સંઘના દેવાલ, ધરતીના ઇંદ્રધ્વજ, આકાશથંભ, મુક્તિના વરરાજા, કેવલના દેણહાર, ચોસઠ ઈંદ્રના વંદનિક, પૂજનિક, અર્ચનિક, સ્મરણુનિક એવા દીદ્ધાર. દીનબંધુ, દીનઆધાર સબદેવનકા દેવ સર્વમુનિના નાથ, સર્વાગીના ઠાકુર પુરુષ, તરણતારણ,દુઃખનિવારણ, અધમ ઉધ્ધારણ, ભવ દુઃખ ભંજન, સમતાના સિંધુ, ધ્યાનાસાગર, ગુણના આગાર ચિંતામણિ રત્ન સમાન, પાર્વમણિ સમાન, કામદુગ્ધાનુ સમાન, ચિત્રાવેલ સમાન, મેહનવેલ સમાન, અમૃતરસ કુંભસમાન, સુખના કરણહાર, દુઃખના હરણહાર, પાપ પડલ તિમિરના ટાલણહાર, ચંદ્રમાની પેરે શીતલ દશાના ધરણહાર, સૂર્યની પેરે ઉદ્યોતના કરણહાર, સમુદ્રની પરે ગંભીર, મેરૂની પરે અડેલ, વાયુની પેિરે અપ્રતિબંધ વિહારી, ગગનની પરે નિરાલંબી, મારવાડી વૃષભધેરી સમાન, પંચાનન કેશરીસિંહ સમાન એવા લેકેત્તર પુરુષ, અભયદાતા, ચક્ષુદાતા માર્ગદાતા, એહવા ચરમજિણેશ્વર જગધણી, જિણશાસન શણગાર, ભાવ ધરીને સમરતાં. પામિજે ભવપાર ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy