SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ વ્યાખ્યાન વખતે બોલવામાં આવતી શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ હવે ઈહાંકણે કણ જે જાણવા. શ્રી શ્રી શ્રમણ ભગવંત શ્રી શ્રી મહાવીર દેવ, દેવાધિદેવ, પરમતારૂ, પરમવારૂ, દયાનિધિ. કરુણાસાગર, ભાનુભાસ્કર, જીવદયા પ્રતિપાલ, કર્મશત્રુના કાળા મહામાહણ, મહાગવાળ, પરમનિર્યામક, પરમવૈદ્ય, પરમગારૂડી, પરમસનાતન, અનાથના નાથ, અશરણના શરણ, અબંધવના બંધવ ભાંગ્યાના ભેરૂ, સંત ઉધ્ધારણ, શિવ સુખકારણ, રાજરાજેશ્વર પુરૂષ, હંસ પુરૂષ, સુપાત્ર પુરૂષ નિર્મલ પુરૂષ, નિકલંકિ પુરૂષ, નિર્મોહિ પુરૂષ, ઈચ્છાનિધિ તપસ્વી, ચેત્રીશ અતિશયે કરી બિરાજમાન, પાંત્રીસ પ્રકારની સત્ય વચન વાણી ગુણેકરી સહિત, એક હજાર અષ્ટઉત્તમ લક્ષણના ધરણહાર, શ્રી સિદ્ધાર્થનંદન, વિહુજગવંદન, અઘમલભંજન ભવભયભંજન, અરિદલ ગંજન, પાપ દુઃખનિકંદન, ક્ષમા દયાએ કરી શીતલ શીતળ ચંદન દીનદયાળ, પરમ દયાળ, પરમકૃપાળ, પરમપવિત્ર. પરમસજજન, પરમ મિત્ર, પરમવાલેધરી, પરમ હિતવંચ્છક, પરમ આધાર સફરજહાજસમાન, જગત્રાતા, જગતમાતા, જગતભ્રાતા, જગતજીવન, જગતનેહન, જગતસેહન, જગતપાવન, જગતભાવન, જગતઈશ્વર, જગતવીર, જગતધર, જગતગંભીર, જગતઈષ્ટ, જગતપિતા, જગતશ્રેષ્ઠ, જગતમિત્ર, જગતવિભુ, જગતમુકુટ, જગતપ્રકટ, જગતનંદન, જગતવંદન, ચૌદ રાજલકને વિષે, ચુડામણી મુકુટ સમાન, ભવ્ય જીવના, હૃદયના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy