SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિકૂળ આહાર મળતા તે આહાર પ્રત્યે ખિન્નતા અનુભવી હોય, અણુહારક પદ ભૂલાઈ ગયું હોય અને જે પાપદેષ લાગ્યા હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. સ્વરૂપ લક્ષે તપનું સેવન કરતાં આત્માની સાથે ઉપયોગ ભાવની અક્યતા થવી જોઈએ તે ન થઈ હોય, અને વળી આત્મગુણ પ્રાપ્તિકારક ધ્યાન, ધારણ સ્મરણ આદિ પુરૂષાર્થ કર્યો ન હોય, આત્મ વીર્યની કચાશને લીધે પ્રમાદના કારણે જે કઈ પાપદેષ લાગ્યા હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. વરસીતપ આદરતી વખતે ગુરૂદેવને સંગ હતું પરંતુ સંયેગવશાત્ વરસીતપની પૂર્ણાહુતિ પ્રસંગે વિગ થો હોય, હાજર ન રહી શક્યા હોય અને તે સંબંધીને ખેદ કર્યો હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. આત્મ સ્વરૂપના લક્ષે તપનું સેવન કરતા શાતા–અશાતાને ઉદય થાય તે વખતે સમભાવ રાખે તે તપના ફળ રૂપે ભાવ સંવરપણું પ્રાપ્ત થાય અને અનંતા કર્મોની નિર્જરા થાય અને પિતાના સ્વરૂપમાં વતી શકાય એવું ઉત્કૃષ્ટ સ્વરૂપ સમ્યક તપ ન વરતાવ્યું હોય, અને વર્તવાને ઉગ્ર પુરૂષાર્થ ન કર્યો હોય અને તે સ્વરૂપની અસાવધાની સંબંધી જે કઈ પાપ દોષ લાગ્યા હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. તપનું સમ્યક લક્ષે સેવન કરતાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષા વ્રત, (સાધુના પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ) શ્રાવકના આ ૧૨ વતેમાં અનેક પ્રકારના ત્યાગ–પચ્ચખાણમાં તથા ત્રીસ-સ્થાવર જીની વિના ઉપગે વિરાધના થઈ ગઈ હોય અને કઈ પણ પ્રકારે અતિક્રમ, વ્યતિકમ, અતિચાર, અણચાર, થઈ ગયા હોય. મન, વચન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy