________________
ભકતામર સ્તોત્ર ભક્તામર–પ્રભુત-મૌલિ-મણિ–પ્રભાણું મુદ્યોતકં દલિત–પાપ–તમે વિતાનમ્ સમ્યફ પ્રણમ્ય જિન-પાદ-યુગ-યુગાદા, વાલઅન ભવ-જલે પતતાં જનાના (૧)
ભાવાર્થ :- આપને વંદન કરવાને નીચે નમેલા ભક્તિવાન દેવાના મુગટમાં રહેલી મણીઓની પ્રજાને પ્રકાશિત કરનાર; તેમજ પાપરૂપ અંધકારના સમુહને નાશ કરનાર, જન્મ મરણ રૂપ, સંસાર સાગરમાં અટવાતા માનવીઓને અવલંબન રૂપ, યુગની આદિમાં થયેલા એટલે પ્રથમ જિનેશ્વર એવા શ્રી ઋષભદેવના બન્ને ચરણ કમળને વિનય સહિત વંદન કરીને (આ લેકને બીજા ગ્લૅક સાથે સંબંધ રહેલે છે) ૧ ય સંસ્તુ સકલ વાડ–મય–તત્ત્વ–ોધાદુદભૂત-બુદ્ધિ-પભિ સુર-લોક-નાથઃ | સ્તેજગ-ત્રિતય–ચિત્ત-હરે રૂદારે તેંગે કિલાહમપિર્તા પ્રથમ જિનેન્દ્રમ (૨) | ભાવાર્થ – સર્વશાસ્ત્રોના ત જાણવાથી ઉત્પન્ન થયેલી કુશળ બુદ્ધિ વડે, ત્રણે જગતનાં ચિત્તને હરણ કરનાર વિશાળ સ્તોત્ર વડે દેવોના દેવ શ્રી ઈન્દ્ર મહારાજાએ જેની સ્તતિ કરી છે. એવા પ્રથમ જિનવર શ્રી કષભદેવની હું સ્તુતિ કરીશ. (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org