________________
૧૬૦
(૧૪) ભેસજજેણું-દવા, અનેક વસ્તુની બનેલી દવા (ફાકી,
ગોળી, વિગેરે) તેમજ પુસ્તક, પાના, નોટબુક, પેિન્સિલ, રમ્બર, શાહી, સેય, કાતર દેરા–પટી, કાન-ખોતરણું, ચીપીયા વિગેરે.
સુપાત્ર દાનના લાભો (૧) સુપાત્ર દાન દેવાથી જઘન્ય કર્મોની કેડે ખપે છે. (૨) ઉત્કૃષ્ટ રસ આવતા તીર્થંકર પદને ઉપજે છે. (૩) સમ્યમ્ દર્શન-સમક્તિ-સાચી શ્રદ્ધાને પામે. (૪) તેનાં અનંત ભાવના ફેરા મટી જાય. (૫) લાયક સમક્તિવાળે તે જ ભવે મેક્ષ પામી શકે. (૬) અન્ય સમતિવાળા પંદર ભવમાં મોક્ષ પામી શકે (૭) દેવલેક સ્વર્ગનું આયુષ્ય પામે. (૮) નરક અને તિર્યંચની ગતિમાં જાય નહિ. (૯) દેવ અને મનુષ્યની સુગતિ પામે છે. (૧૦) મનુષ્ય ભવ, આય ક્ષેત્ર અને ઉત્તમ કુલ પામે છે. (૧૧) ત્યાં શુભ દીર્ધાયુ, પાંચે ઈન્દ્રિય પૂરી અને નિરોગી શરીર મળે. (૧૨) જિનેશ્વર ભગવાનને જૈન ધર્મ મળે. (૧૩) પંચ મહાવ્રતધારી ગુરૂને સંવેગ મળે (૧૪) જિન વાણું–આગમ શાસ્ત્ર સાંભળવા મળે. (૧૫) તેના પર શ્રદ્ધા પામી વ્રત આદરે. (૧૬) વિશુદ્ધ શ્રાવકપણુ કે સાધુ પણું આરાધે (૧૭) અને સર્વ કર્મ ખપાવી મેક્ષસુખ પામે.
નેધ–મેક્ષ પામવું એજ સાચી સિદ્ધિ છે, અને અહિંસાદયા પાળવી એજ પરમ ધર્મ છે. તેના આરાધક સુપાત્ર જેન સંતે જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org