SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ સુપાત્ર દાનની વસ્તુઓ (ચૌદ પ્રકારના દાન) (૧) અસણુંરાંધેલું અનાજ તેમજ દુધ, દહીં, થી વિગેરે, (૨) પાણું-પાણી, વીસ જાતના ધાવણ પાણી તથા ઉકાળેલું પાણી. (૩) ખાઈમ અચિત્ત મે તથા મિષ્ટાન વિગેરે (૪) સામ-મુખવાસ, જેમકે શેકેલા સુવાદાણા, વરિયાળી વિગેરે. (૫) વત્થ–સુતરાઉ વસ્ત્ર, ખાદી મલમલ વિગેરે. (૬) પડિગ્નેહ-પાત્રા લાકડાના (તે ન મળે તે તંબી કે માટીનાં) (૭) કંબલ-કાંબળી, ઉનની સાલ, (૮) પાચ પુછણેણુ-રજેહરણ, શુ છે વિગેરે પાઢીયા. પાછું લેવા, દેવાની શરત વિના (લીધાં પછી પાછું આપી, શકાય તે છ વસ્તુઓ) (૯) પીઢ–પાટ-પાટલા–સુવા-બેસવા માટે (૧૦) ફ્લગ-પાટીયા, બાજોઠ વિગેરે (૧૧) સેજા -મકાન, સ્ત્રી-પશુ–નપુંસક રહિત) (૧૨) સંથાર –પથારી, પાસ્વા માટે ઘાસ-તૃણ વિગેરે (૧૩) એસ-ઔષધ, એક વસ્તુની બનેલી દવા (હિમેજ, સુંઠ, પીપરામૂલ વિગેરે પાવડર-ખાંડેલા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy