________________
૧૫૦
સુખડ ચંદન વિગેરે વિલેપનનું પ્રમાણ કરવું. ખંભ બ્રહ્મચર્ય ને નિયમ કર. દિસી–છ દિશાએ જવાના ગાઉનું પ્રમાણ કરવું. ન્હાણ--આખા શરીરે ન્હાવાની મર્યાદા કરવી, ભોસુજમવાની વસ્તુઓનું પ્રમાણ કરવું, પૃથ્વીકાય-માટી, મીઠું ખડી, રમચી, ખારે વિગેરેનું પ્રમાણ કરવું, અપકાયન્ટાઢું તથા ઉના પાણીનું પ્રમાણ કરવું, તેઉકા–દીવા, ચુલા, સગડીઓ વિગેરેનું પ્રમાણ કરવું, વાઉકાય–પંખા, ધમણે, હીંચકા વિગેરેનું પ્રમાણ કરવું, અસિધાર–અણી અને ધબકે એટલે તલવાર, ભાલે કે તપ અને બંદુક, છરી વિગેરે શાનું પ્રમાણ કરવું, મસિ–શાહી, ખડીયા કલમ, રંગવાનું પાણી વિગેરેની ગણત્રી કરવી. કૃષિ-ખેતી, ટાંકા, ભેયર, કુવા, તળાવ, વાવ વિગેરેનું પ્રમાણ કરવું.
તપશ્ચર્યાનું ફળ
કષાય ભાવ રહિત કરેલી તપશ્ચર્યા મહાફળને આપે છે. તે આ પ્રમાણે –– ૧ એક નકારસી કરે તે ૧૦૦ વર્ષના અશુભ કર્મને
ખપાવે છે ૨ એક પિરસી કરે તે હજાર વર્ષના અશુભ કર્મોને
અપાવે છે. ૩ દેઢ પારસી તપ કરવાથી દશ હજાર વર્ષના કર્મોને ક્ષય
થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org