________________
૧૯
કયારે મરીશ ? અહે પ્રભુ ! આવું સમાધિમરણ, પંડિત મરણ, સકામમરણ આ દેહે, આ ભવે પ્રાપ્ત થાય તે દિન તે ઘડી હું મારી લેખાની ગણેશ, લેખાની ગણેશ. તે મૃત્યુ મારૂં લેખાનું ગણેશ, લેખાનું ગણીશ.
:;
દરરોજ ધારવાના ૧૪ નિયમ
સચિત દ્રવ્ય વિગય વાણી. તંબાળ વધ્ધ કુસુમેરુ. વાહન સયણ, વિલવણ બંભ દિસી ન્હાણુ ભત્તેસુ, (પૃથ્વી, અપ, તેલ, વાયુ વનસ્પતિ અને ત્રસ એ છકાયની રક્ષા તથા અસિ, મસિ ને કૃષિ એ રીતે ૨૩ બાબતના નિયમ કરવા) સચિત– માટી, પાણી, ફળ કાષ્ટ, પત્ર, બીજ તથા જે કાંઈ લીલી વસ્તુ છેદ્યાને બે ઘડી થઈ ન હોય તેનું વજન ધારવું, તે દ્રવ્ય સચિત અને અચિત્ત વસ્તુ વાપરવી હોય, તેની ગણત્રી કરવી વિગઈ-દૂધ, દહીં, તેલ, ઘી, ગોળ, ખાંડ, સાકર અને મિષ્ટાન એ આઠ વિગઈની ગણત્રી કરવી. વાણી–જેડા મેજા વિગેરેનું પ્રમાણ કરવું. તંબેળ પાન સેપારી ઈલાયચી, ચુરણ, લવીંગ આદિનું પ્રમાણુ કરવું. વલ્થ-વસ્ત્ર રેશમી સુતરાઉ, શણ તથા ઉનના વિગેરેનું પ્રમાણ કરવું. કુસુમેસુકુલ, છીંકણી, અત્તર વગેરે સુંઘવાની ચીજનું પ્રમાણ કરવું. વાહન-ચરતાં ફરતાં, તરતાં કે ઉડતાં વાહને જેવા કે ગાડી, આગબોટ, બલુન વગેરેનું પ્રમાણ કરવું -સાયણ-બિછાનું, પાટ, પાટલા, ખુરશી, વગેરેને નિયમ કરે. વિલેપન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org