________________
૧૫૧
૪' પુરીમઢ પરસી તપ કરવાથી એક લાખ વર્ષના અશુભા
કર્મોને ક્ષય થાય છે ૫ એકાસણું કરવાથી દશલાખ વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય. ૬ એકલડાણા (એક સ્થાને બેસીને ખાધા પછી ઠામ ચઉવિહાર
કરે) કરવાથી એક ક્રોડ વર્ષના અશુભ કર્મને ક્ષય કરે. એક્તદાત તપ કરવાથી દસ કોડ વર્ષના અશુભ કર્મોને.
નાશ થાય. ૮ અયંબિલ તપ કરવાથી ૧૦૦ કોડ વર્ષના અશુભ કર્મોને
નાશ થાય છે ૯ એક ઉપવાસથી એક હજાર કોડ વર્ષના અશુભ કર્મોનો
નાશ થાય છે. ૧૦ છઠ્ઠ (બેલું) કરવાથી દશ હજાર કોડ વર્ષના અશુભ કર્મોને
ક્ષય કરે છે. ૧૧ અઠમ કરવાથી લાખ ક્રોડ વર્ષના અશુભ કર્મોને ક્ષય
થાય છે, ૧૨ એક સાથે ચાર ઉપવાસ (ચોલ) કરે તે દશ લાખ કોડ
વર્ષના અશુભ કર્મોને ક્ષય થાય છે. ૧૩ એક સાથે પાંચ ઉપવાસ (પંચેલું) કરે તે કોડાક્રોડ
વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. આ રીતે આગળના બધા તપનું ફળ દશ ગણું જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org