________________
ભાવ ધરીને જે ગુણ ગાય, તે જીવ તરીકે મુકત જા, સંસારમાંહી શરણું ચાર અવર ને શરણું કાય, જે નરનારી આદરે, તેને અક્ષય અવિચળ પદ હેય, અંગૂઠે અમૃત વસે લબ્ધિતણ ભંડાર, ગુરૂ ગૌતમને સમરીએ તો સદાય માનવાંછિત ફળ દાતાર.
ભાવે ભાવનાં ભાવીએ. ભાવે દીજી એ દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળજ્ઞાન ભાવે પદનિર્વાણું,
વીર વંદણું વંદે મહાવીર વંદે મહાવીર
અકલ સકલ લલિત મહાબલ નિત્ય નિમલ શ્રી જિનમ-વંદે મહાવીર વિશ્વા સ્વામિનું નિરૂપમનામીન ત્રીશલા નંદન મુકિત નિવાસીનમ વિભાસીનું સ્વગુણ વિલાસિન શીવ સુખદ શ્રી જનમ-વંદે મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org