________________
(૧૧) હું જગતના સર્વે જીવોને ખમાવું છું. જગતના સર્વે જીવે
મારા ગુહામાફ કરે. બધા જ સાથે મારે મિત્રતા છે. કોઈની સાથે વેર નથી.
વિશ્વ વાત્સલ્ય ભાવના (૧૦) જગતના સર્વે જ સુખી થાઓ, જગતના સર્વે જીવે
નિગી બને, જગતના સર્વે આત્માનું કલ્યાણ થાઓ. જગત સર્વે દુઃખમાંથી મુક્ત થાઓ. સર્વે ને શાસન રસીક ક્યારે કરૂં એવી ભાવના મનમાં ઉભ, ઉદ્ભ, ઉદ્દભવે,
સ્વ. બા. બ. પંડિતરત્ન આચાર્ય શ્રી પુરૂષોત્તમજી મહારાજ સાહેબનું માંગલીક
મોટું માંગલિક શ્રી શ્રી ચત્તારિ મંગલં, અરિહંતા મંગલ, સિહા, મંગલં, સાદુ મંગલં કેવળી પન્નત ધમ્મ મંગલ. શ્રી શ્રી ચત્તારિ લેગુત્તમા, અરિહંતા ગુમા, સિદ્ધ લેગુત્તમ, સાદુ લગુત્તમા, વળીપન્ન ધઓ લગુત્તમ, ચત્તારિ શરણુ પવન્જામિ, અરિહંત શરણું પવામિ, સિધ્ધાશરણું પર્વજજામિ સાદુ શરણે પવજામિ કેવળી પન્નત ધર્મ શરણે પવન્જામિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org