________________
૧૪૨
રાગદ્વેષ કરી, ચીકણા ગાઢા ક` આ ભવાશ્રી પરભવમશ્રી, અનતા ભવઆશ્રી ઉપાજન, કર્યાં છે જે દિવસે આપના જેવા સ્વરૂપ ક્ષમાના ગુણા, નિશ્ચય ક્ષમાના ગુણા પ્રગટ થશે તે દિવસ ધન્ય થશે !
(૪) વીસ તીથ``કર પ્રભુજી મારા આત્માનું સ્વરૂપ છે. અહિંસ તાં મારા આત્માએ ત્રસજીવા (બે ઈન્દ્રીય, ત્રિઈન્દ્રીય, ચૌરિન્દ્રીય, પંચેન્દ્રિય) અને સ્થાવર વે। (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ) મારા શરીરના પોષણ માટે મારા આત્માએ એકેન્દ્રીયથી પચેન્દ્રીયના ભવેામાં જયાં જન્મ મરણના ફેરા કર્યાં, મારા શરીરના પોષણ માટે ત્યાં ત્યાં બધા જીવાને કુટી કાઢી નાખ્યા છે, દુષ્ટ આત્માને કાડાવાર્ ધિક્કાર, અનંતા ભવમાં કોઈ પણ જીવદયા પાળી નથી. આપના જેવુ અહિંસક સ્વરૂપ પ્રગટ થશે તે દિવસ ધન્ય થશે !
(૫) વીસ તી કર પ્રભુજી મારા આત્માનું સ્વરૂપ છે અભાષક (મૌન છતાં મારા આત્માએ `શકારી (કાંકરાના પ્રહાર સમાન) કઠારકારી (પથ્થરના પ્રહાર સમાન) છેકારી (તલવારના પ્રહાર સમાન) ભેકારી (ભાલાના પ્રહાર સમાન) વેદારી વિરાધકારી, નિશ્ચયકારી, સાવધકારી અને પને પીડાઢારી ભાષા ખેલી, આલવશ્રી, પરભવઞશ્રી, અનંતાભવશ્રી ચીકણા ગાઢામ ઉપાર્જન કર્યાં. દુષ્ટ આત્માને શડાવાર ધિક્કાર, આપના જેવુ અભાષક સ્વરૂપ પ્રગટ થશે તે દિવસ ધન્ય થરો, સત્ય અને વ્યવહારિક ભાષા ખેલવાની મને શક્તિ આપે.
(૬) વીસ તીર્થંકર પ્રભુજી મારા આત્માનું સ્વરૂપ છે. (અચૌય ચારી રહિત) છતાં મારા આત્માએ વઅત્ત, સ્વાની અદત્ત, તીથંકર અદત્ત અને ગુરૂઅદત્ત ચોરી કરી, કરાવી અનુમેાદના કરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org