SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ ભાવ પ્રતિક્રમણ ભાવપ્રતિક્રમણ એટલે જીવે કરેલા અનંતા ભાવેના પાપને પશ્ચાતાપ “ હા પસ્તા વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું એ પાપી, તેમાં ડુબકી દઈને પૂણ્યશાળી બને છે.” કવિ કલાપી (૧) અહે પરમ કૃપાળુ ગુરૂદે–વીસ તીર્થંકર પ્રભુજી તથા અનંતા સિદ્ધ પ્રભુજી મારા આત્માનું સ્વરૂપ છે. અણ–આહારક (એટલે આહાર રહિતી છતાં મારા આત્માએ સચેત, અચેત, અને મિશ્ર આહાર કરી, ચીકણા ગાઢા કર્મ, આ ભવઆશ્રી પરભવઆશ્રી, અનંતા ભવઆશ્રી, ઉપાર્જન કર્યા છે, જે દિવસે આપના જેવું અણુ આહારક સ્વરૂપે પ્રગટ કરીશ તે દિવસ ધન્ય થશે. (ર) વીસ તીર્થંકર પ્રભુજી મારા આત્માનું સ્વરૂપ છે. અનારંભી અપરિગ્રહી (આરંભ રહિત) છતાં આત્માએ સંરંભ, સમારંભ અને આરંભ કરી, કરાવી, અનુમોદના કરી, ચીકણું ગાઢા કમ, આ ભવઆથી,પરભવ આથી, અનંતાભવ આછી ઉપાર્જન કર્યા. દુષ્ટ આત્માને કરડાવાર ધિકકારી આપના જેવું અનારંભી સ્વરૂપે પ્રગટ કરવાની મને ભવોભવ શક્તિ આપે. જે દિવસે આપનાં જેવું અનારંભી સ્વરૂપે પ્રગટ કરીશ તે દિવસ ધન્ય થશે ! (૩) વીસ તીર્થંકર પ્રભુજી મારા આત્માનું સ્વરૂપ છે. અકવાયી (ક્રોધાદિ રહિત) છતાં મારા આત્માએ વિભાવમાં જઈને ક્રોધ કવાય. માન કષાય, માયા કષાય અને લાભ કવાયનું સેવન કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy