SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ઉત્તરાધ્યયન સૂત્રનું ચોથું અધ્યયન અસંખયં જીવિય મા પમાયએ, જવણુયસ્ત હુ નલ્થિ તાણું એવં વિયાણહિ જણે પમરે, કિનવિહિંસા અજય ગહિંતિ ૧૫ ભાવાર્થ : તૂટેલું જીવન ફરી સંધાતું નથી, એટલા માટે પ્રમાદ ન કરો અને વિચારે કે વૃદ્ધાવસ્થામાં કઈ રક્ષક નથી, એમ જાણે હિંસક અને અયત્નાવાળા જીવે કેના શરણમાં જશે? જે પાવકમૅહિં ધણું મણસા, સમાયયંતી અમઈ ગણાય ! પહાય તે પાસ પદિએ નરે, વેરાણુ બદ્ધા નરયં ઉતિ મારા ભાવાર્થ ? જે મનુષ્ય પાપ કર્મોથી ધન સંચય કરે છે, તે મેહમાં ફસેલા વેરથી બંધાયેલા ધનને અહીં છોડીને નરકમાં જાય છે. તેણે જહા સંધિમુહે નહીએ, સકસ્મૃણા કિચઈ પાવકારી છે એવં પયા પચ્ચ ઈહિં ચ એ, કડાણ કમ્માણ ન મેકપ અOિ Rા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy