________________
૧૨૩
ચરિંગ દુલ્લહં નમ્યા, સંજમં પડિવજિજ્યા ! તવસા ધુયકમ્મસે,સિધે હવઈ સાસએ રોત્તિબેમિ
અથ –ધર્મના આ ચાર અંગ દુર્લભ જાણીને સંયમ ચારિત્ર ગ્રહણ કરીને તપવડે કર્મોને બાળીને જીવ શાશ્વત સિદ્ધ થાય છે.
| ઇતિ ત્રીજું અધ્યયન /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org