SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનુ (ત્રીજું અધ્યયન) ચત્તારિ પરમ ગાણિ, દુલ્લહાણીહ જન્તુણા માણુસત્ત સુઇ સદ્દા, સંજયગ્મિય વીરિચ.૧ અર્થ :–આ સ`સારમાં પ્રાણીઓને મનુષ્ય જન્મ, ધમ શ્રવણ, શ્રદ્ધા, અને સંયમમાં વીય શક્તિ આ ચાર ઉત્કૃષ્ટ અંગે દુર્લભ છે. ૧ ૫ સમાવત્તાણુ સંસારે, નાણાગાત્તાસુ તઇસુ । કમ્મા નાણાવિહા કટટ્ટુ, પુઢા વિસ્સ ભયા પયા રા અર્થ :-આ જીવ સંસારમાં જુદાં જુદાં કમ કરીને અનેક ગેાત્રવાળી જાતિઓમાં ઉત્પન્ન થઈ ને આખા વિશ્વમાં વ્યાપ્ત થયા છે. એગયા દેવલોએપુ, નરએસ વિ એગયા । એગયા આસુર કાય, અહા કમ્ભહિં ગચ્છઈ ૫૩મા અર્થ :-આ જીવ પાતાના કર્માનુસાર કોઈ વખત દેવલેાકમાં તે કોઈ વખત અસુર કાયમાં કોઈ વખત ન ગતિમાં ઉત્પન્ન થાય છે. એગયા ખત્તિયા હાઇ તઓ ચંડાલ બુક્સે । તઓ કીડ–પય...ગા ય, તઓ કુન્થુ-પિપીલિયા ॥૪॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy