SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ જે સુખનો જ અને કેવળ બાહ્ય શરીરના સુખને રસીઓ હય, સાતાની જ ચિંતાવાળો હોય, ઘણું સુવાની ટેવવાળ હોય, જે શરીરની વિભૂષા કરવામાં મશગૂલ હોય એવા શ્રમણોને સુગતિ દુર્લભ છે. ૨૬ ત ગુણપહાણુમ્સ, ઉજજુમઈ ખન્તિ સંજમ રસ્સા પરીસહે જિણન્તસ્સ સુલહા સુગઈતારિસગસ્સારા જે શ્રમણને વિષે બ્રાહ્યાભંતર તપ ગુણ વિશેષ કરીને છે, જેની બુદ્ધિ સરળ છે, જે ક્ષમા તથા સત્તર પ્રકારના સંયમમાં રક્ત છે, જે બાવીસ પરિસાને જીતનારા છે એવા શ્રમણને સુગતિ સુલભ છે, સહજ છે. ૨૭ પચ્છા વિ તે પમાયા ખિઍ ગચ્છાન્તિ અમર ભવણાઈ જેર્સિ પીએ તો સંજમે અ, ખન્તી, આ બન્મચેરં ચ ૨૮ જેમને તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય પ્રિય છે તેઓ શીધ્ર દેવલેકમાં જાય છે, તેમની ઉચ્ચ ગતિ થાય છે. ૨૮ ઇયં છજજીવણિશં, સમદિઠ્ઠી સયા જએ દુલ્લડું લહિતુ સામણું, કમ્મુણાં ન વિરાહિજજા સિ ત્તિ બેમિ રક્ષા આમ આ છ જવનિકા નામના અધ્યયનને સમ્યફદષ્ટિ સાધુઓ હંમેશા પ્રયત્ન કરીને, દુર્લભ એવું શ્રમણપણું પાળે, પરંતુ શ્રમણપણની અસત્ કર્મ દ્વારા પ્રમાદદ્વારા વિરાધના ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy