________________
જયા લેગમલેગે ચ, જિણે જાણઈ કેવલી તયા જગે નિરંભિત્તા, સેલેસિં પડિવા જઈ ઘરવા
જ્યારે જીવ જિન થઈ કેવળી બને છે અને કાલેકને જાણે છે, ત્યારે તે મન, વચન, કાયાના વેગને નિયમ રૂંધે છે અને શૈલેશીકરણ એટલે મેરુ જેવી આત્માની નિષ્કપદશાને પામે છે.
૨૩ જયા પગે નિરંભિતા, સેલેસિં પડિરજજઈ તયા કમૅ ખવિત્તાણું, સિદ્ધિ ગચ્છઈનીરઓપારકા
જ્યારે જીવ મન, વચન, કાયાના સર્વ શુભાશુભ ગેને શૈલેશી અવસ્થા નિષ્કપ ભાવને પામે છે, ત્યારે સર્વ કર્મનો ક્ષય કરીને કર્મરૂપી રજથી વિમુક્ત દશા-નિરંજન દશા સિદ્ધ ગતિને પામે છે.
૨૪ જયા કર્મો ખવિરાણું, સિદ્ધિ ગચ્છઈ નીરઓ તયા લોગમહલ્થ, સિદ્દો હવઈ સાસઓ પાર પા
જ્યારે જીવાત્મા સર્વ કર્મ ખપાવીને નિરંજન સિદ્ધ ગતિને પામે છે ત્યારે તે સહજ લેગ્યે જઈ શાશ્વત સિદ્ધ થાય છે.
૨૫ સુહસાયગસ્સ સમણુસ્સ, સાયાઉલગલ્સ નિગામસાઈ ઉછોલણું પહોઅસ્સ દુલ્લહા સુગઈ તારિ સગલ્સર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org