________________
૧૧૯
જ તો પણ
થતી નથી, એવી
વાળા પ્રાણીઓ
અર્થ :-આ જીવ ક્યારેક ક્ષત્રિય થાય છે. તે ક્યારેક ચંડાલ અને વર્ણશંકર થાય છે. ક્યારેક કીડે, પતંગીયે, કુંથુ અને કીડી થાય છે. એવભાવક–જણસુ, પાણિણે કમ્મ-કિવિસા ! ન નિવિજજતિ સંસારે, સબૈઠેમુ વ ખરિયા પા
અર્થ : ક્ષત્રિયોને સર્વ પ્રકારની ઋદ્ધિ હોય તે પણ તેની રાજ્યની તૃષ્ણ શાન્ત થતી નથી, એવી રીતે અશુભકર્મવાળા પ્રાણીઓ અનેક યુનિઓમાં પરિભ્રમણ કરતાં છતાં વિરક્ત થતા નથી. કમ્મસંહિં સમૂઢા, દુખિયા બહુર્વેયનું અમાણસાસુ જણસુ, વિણિહમ્મતિ પાણિણ દા
કર્મોના સંબંધથી સંમૂઢ થયેલ પ્રાણીઓ દુઃખી અને અત્યંત વેદનાવાળા મનુષ્ય સિવાય નરકાદિ નિઓમાં અનેક પ્રકારના કષ્ટ ભેગવે છે. કમ્માણું તુ પહાણએ, આણુપુવી કયાઈ ઉ . જીવા સહિમણુપત્તા, આયયંતિ મણુસ્સાં હા
અર્થ -મનુષ્યતાને બાધક કર્મોને અનુકમથી નાશ થવાથી, શુદ્ધિ થયા પછી જીવ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે. માણુસ્સે વિગ્રહ લધુ, સૂઈ ધમ્મસ્ય દુલ્લા જે સોચ્ચા પડિવજન્તિ, તવં ખંતિમહિંસયં ૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org