SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ અજયં સમાણુ ય, પાણભૂયાઈ હિંસઈ બંધઈ પાવયં કમ્મ, તે સે હોઈ કયું ફલં કા અયત્ન–અનુપગથી સુનારને પ્રાણભૂતની હિંસા લાગે છે, તેથી પાપકર્મ બંધાય છે અને તેના કડવા ફળ તેને પોતાને ભેગવવા પડે છે, અજયે ભૂજમાણે ય, પાણભૂયાઈ હિંસઈ બંધઈ પાવયં કમ્મ, તં સે હેઈ કયું ફલં પા - અયત્નાથી–ભજન કરતાં કિંવા રસની આસક્તિથી ભજન કરતાં પ્રાણીભૂતની હિંસા કરે છે અને તેથી જે પાપકર્મ બાંધે છે. તેનું તેને કડવું ફળ ભેગવવું પડે છે. ૫ અજયે ભાસમાણ ય, પાણભૂયાઇ હિંસઈ બંધઈ પાવય કર્મો, સે હાઈ કડુયં ફલં દા અયત્નાથી વગર વિચાર્યું બેલનાર પ્રાણભૂતની હિંસા કરે છે અને તેનાથી તે જે પાપકર્મ બાંધે છે તેનું તેને કવું ફળ ભેગવવું પડે છે. કહું ચરે કહં ચિઠે ? કહં માસે? કહું એ કહં ભુંજતો, ભાસતા પાવકર્માં ન બંધાઈ છે (શિષ્ય પૂછે છે–હે ભગવાન! મારે કેમ વર્તવું?). કેમ ચાલવું ? કેમ ઉભા રહેવું ? કેમ બેસવું ? કેમ સુવું? કેમ ખાવું ? અને કેમ બોલવું? કે જેથી પાપકર્મ બંધાય નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy