SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧no દેવકમાંથી ઉત્પન્ન થયેલા સંયમી પુરુષ અને છ છવ રક્ષક પુરુષો મનુષ્યમાં જન્મીને સંયમ અને તપ સેવીને નિર્વાણ માર્ગને પામે છે. ૧૫ તિબેમિ એમ હું કહું છું. (અધ્યયન ચોથું) અજયં ચરમાણે ય પાણભૂયાઈ હિંસઈ ! બંધઈ પાવયં કર્મો, તે સે હાઈ કયું ફલં વા અયત્ના-અનુપગથી ચાલતાં પ્રાણ-ભૂત-જુદી જુદી જાતના છની હિંસા થાય છે અને તેનાથી પાપમય કર્મ બંધાય છે અને તેનું કડવું ફલ નીપજે છે જે પોતાને જ ભેગવવું પડે છે. અજયં ચિટઠમાણે ય, પાણભૂયાઈ હિંસઈ બંધઈ પાવયં કમ્મુ, તં સે હાઈ કય ફલ તેરા અયત્નાથી ઉભે રહેનાર ઉભા રહેતાં નાના પ્રકારના જ હણાય છે અને તેનાથી તે પાપકર્મ બાંધે છે, અને તેનું કડવું ફળ તેને પિતાને ભેગવવું પડે છે. ૨ અજયે આસમાણો ય, પાણભૂયાઈ હિંસઈ બંધઈ પાવયં કમ્મ, તે સે હોઈ કયું ફલં પરા અયનાથી બેસનારને–બેસતાં નાના પ્રકારના જંતુઓ હણાય છે. તેનાથી તે પાપકર્મ બાંધે છે અને તેનું કડવું ફળ તેને પિતાને ભેગવવું પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy