________________
અર્થ :- એ પ્રમાણે સારાય લેાક જન્મ-જરા-મરણથી
ખળી જળી રહ્યો છે. તેમાંથી હું માતા-પિતા ! આપની આજ્ઞા મળતા વીતરાગ માગે ચાલીને સળગતા સંસારમાંથી મારા આત્માને તારીશ.
(૨૪) એગે જિઐ જિયા પંચ, પંચ જિએ જિયા . દસ ! દસહા તુ જિણિત્તાણુ, સવ્વ સત્તુ જિામહ ॥
અર્થ :- એક બાહિર-આત્માને જીતવાથી ચાર કષાયે અને પાંચમા મનને જીતી લેવાય છે. એ પાંચને જીતવાથી પાંચ ઇન્દ્રિયા મળી દસને જીતાય છે. અને દેશને જીતી લેવાથી હું સર્વાં શત્રુઓને જીતી લઉ છું.
(૨૫) નગરી સોહ ંતી જલ વૃક્ષ માગા, રાજા સાહતા ચતુરંગી સેના !
નારી સોહ ંતી પર પુરુષ ત્યાગી સાધુ સોહ તા નિરવદ્ય વાણી
અર્થ :- નગરી, જલ, વૃક્ષ, બગીચાથી શાલે છે, રાજા ચતુરંગી સેનાથી શોભે છે. નારી પરપુરુષના ત્યાગથી શાલે છે, તેમ સાધુ નિરવદ્ય (નિર્દોષ) વાણીથી શાલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org