SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) ચૌદ પૂરવ ધાર કહીએ. જ્ઞાન ચાર વખાણીએ ! જિન નહીં પણ જિન સરીખા, સુધર્મા સ્વામી જાણીએ છે અર્થ :- શ્રી સુધમ સ્વામી ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના ધારક હતા. તેમજ જિન નહી પણ જિન સરીખા હતા. (૨૩) માતા-પિતા કુલ જાત નિર્મલ, રૂપ અનુપ વખાણીએ ! દેવતાને વલ્લભ લાગે. એવા શ્રી જંબુસ્વામી જણુએ છે અર્થ :- શ્રી જંબુસ્વામીના માતા-પિતા તેમજ કુલજાત નિર્મલ હતા તેમજ અનુપમ રૂપથી શોભતા-દેવતાને પણ વલલભ લાગે તેવા હતા. (૨૮) રુપ અનુપમ નહી કોઈ તોલે, વાણી સુણેતાં શિવસુખ હોય દેહ સુગંધી રહે પુષ્કવાસા, ચેસડ ઈદ્ર કરે અરદાસ છે અર્થ :-એમનું રૂપ અનુપમ હતું. કેઈની સાથે તુલના થઈ શકે નહીં એવું અનુપમ હતું. તેમની વાણી સાંભળતા મેક્ષસુખની પ્રાપ્તિ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy