________________
અર્થ :- હું એકલે હું મારૂ કેઈ નથી. અને હું પણ બીજાને નથી. એમ દીનતા રહિત સ્વસ્થ ચિત્તે આત્માને હિતકારી શિખામણ આપેઆત્મા પર અનુશાસન કરે. (ર૧) એગ મે સસઓ અપ્પા,
નાણદંસણ સંજુઓ સેસા મે બાહિરા ભાવા,
સલ્વે સંજોગ લખણું છે અર્થ :– મારે આત્મા એકલે છે. શાશ્વત છે, જ્ઞાનદર્શનથી યુક્ત છે, તેના સિવાય બધા બાહ્ય ભાવ છે; સવે સંચાગ રૂપ લક્ષણવાળા છે. (૨૨) નવિ સુહી દેવતા દેવલેએ.
નવિ સુહી પુઢવી પઈ-રાયા છે નવિ સુહી સેઠિ–સણાવીય,
એગંત સુહી મુણી વીયરાગી છે અર્થ :- દેવલેમાં રહેલ દેવતા સુખી નથી, પૃથ્વી પતિ રાજા સુખી નથી. શેઠ–સેનાપતિ સુખી નથી. એક ફક્ત વીતરાગી મુનિ સુખી છે. (૨૩) એવં લેએ પલિરશ્મિ,
જરાએ મરણ અખાણું તારઈસ્લામિ, તુભેહિ અણુમન્નિઓ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org