SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) મદ્દ વિષય કષાયા, નિદા વિકહાય પંચમી ભણીયા ! એ એ પંચ પમાયા, જીવા પાડતિ સંસારે છે અર્થ :- મદ, વિષય, ભેગ, કષાય, નિંદા અથવા નિન્દ્રા. વિકથા એ પાંચેયને પ્રમાદ કહી છે અને તે પ્રમાદ જીવને સંસારમાં રખડાવે છે. (૧૯) લખનંતિ વિમલા એ, લભંતિ સુરસંપયા લભંતિ પુમિત્ત ચ, એગે ધમ્મો ન લખભઈ છે અર્થ :-મનોરમ્ય કામગેની પ્રાપ્તિ થાય છે, દેવેની સંપદા પ્રાપ્ત થાય છે. પુત્ર-મિત્રની પ્રાપ્તિ થાય છે પણ જિનેશ્વરને કહેલું એકમાત્ર ધર્મ સહેલાઈથી મેળવી શકાતું નથી. (૨૦) એગાહ નલ્થિ મે કઈ નાહ મનસ્સ કસ્સઈ ! એવં અદીણ મણસા, અપાણ–મણુસાસ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy