SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ (૧૧) એવ ખુ નાણિણ સાર, જ ન હિસઈ કિચણું ! અહિંસા સમય ચેવ, એતાવત્ત વિયાણિયા છે અથ :- જ્ઞાનીના જ્ઞાનને સાર એ જ છે કે કઈ પણ જીવની હિંસા ન કરે અને અહિંસા વડે જ સમતા આવે એમ જાણી જ્ઞાની કેઈને પીડા ન ઉપજાવે. (૧૨) જાઈ ચ રૂચિ ઈહજજ પાસે, તેહિં જાણે પડિલેહ સાયં ! તન્હા તિ-વિજજે પત્મતિના, સન્માદી ન કરેઈ પાવું છે અર્થ :- જન્મ તથા વૃદ્ધાવસ્થા અથવા એકે કિયા જાતિરૂપ સંસારની વૃદ્ધિને રાગ-રૂપી બંધન જાણુ, પ્રાણ માત્ર સાથે શાતા સમન્વય કર માટે તત્વજ્ઞ-વિદ્વાન તેને કલ્યાણકારી જાણ, સમ્યક્દષ્ટિ જીવ તેવા પાપ કરતું નથી. (૧૩) ઉમ્મુચ્ચ પાસંઈહ મચ્ચિએહિં, આરંભળવી ઉભયાણુપસ્સી કામેસુ ગિદ્ધા નિચર્યા કરંતિ, સંસિંચમાણ પુરેતિ ગર્ભ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy