SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ :- આ સંસારમાં જન્મીને સ્વજનાદિ મનુષ્પો સાથેના નેહબંધનને તેડે. આરંભ સમારંભ કરીને જીવ નાર, ઉભય (શારીરિક અને માનસિક) સુખને ઈછુક હેય તે, કામમાં આસક્ત થઈને કર્મને સંગ્રહ કરે છે અને તે કર્મોનું સિંચન થવાથી ફરી ફરીને ગર્ભમાં આવે છે. (૧૪) સવણે નાણે ય વિનાણે, પચ્ચકખાણય સંજએ અણસવે તવે ચેવ, વિદાણે અકિરિયા સિદ્ધિ છે અર્થ :-(૧) વીતરાગ ધર્મ સાંભળવાથી શ્રુતજ્ઞાન, શ્રત જ્ઞાનથી વિજ્ઞાન (હેય-ઉપાદેય રૂ૫), વિજ્ઞાનથી ૧૮ પાપના પચ્ચખાણુરૂપ ફલ થાય, પચ્ચકખાણથી શ્રાવક રૂપ સંયમ અથવા સાધુ થવા રૂપ સંયમનું ફલ, સંયમથી અનાશ્રલ-નવા કર્મ બંધ ન થાય, અનાશ્રવથી તપ કરવાની ભાવના રૂપ ફલ, તપથી કમ બેદા થાય અને કર્મ બેદા થવાથી મન, વચન-કાયાના યેગને નિરોધ રૂપ અક્રિય થાય. અને અક્રિય થવાથી સિદ્ધિ ગતિ રૂપ ફલની પ્રાપ્તિ થાય. (૧૫) સારે દેસણુ નાણું, સારં તવ નિયમ સંજમ–શીલ ! સારે જિણવર ધર્મો સારે સંલેહ પંડિયામણું છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy